Kheda: દેશને એક કરનાર સરદાર પટેલની 6 વીઘા જમીન કોણે હડપી લીધી? કોર્ટે શું આપ્યો ચૂકાદો!
Kheda: ખેડા જિલ્લામાં દેશના પ્રથમ ગૃહમંત્રી અને દેશના 562 રજવાડાઓનું એકત્રિકરણ કરનાર સરદાર વલ્લભભાઈ પટેલની જમીન પચાવી પાડવાના કેસમાં કોર્ટે ત્રણ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે અને તેમને બે વર્ષની જેલની…