Saharanpur Mosque Demolition: સહારનપુર કલેક્ટરેટની મસ્જિદ તોડી પાડાઈ, પ્રશાસનના દાવા સામે વિપક્ષે જમીનના રેકોર્ડનો મુદ્દો ઉઠાવ્યો
Saharanpur Mosque Demolition: ઉત્તર પ્રદેશના સહારનપુરમાં કલેક્ટરેટ કાર્યાલય પરિસરમાં આવેલી મસ્જિદને શનિવાર, 5 સપ્ટેમ્બરના રોજ તોડી પાડવામાં આવી હતી. સ્થાનિક અદાલત દ્વારા આ બાંધકામને સરકારી જમીન પરનું અનધિકૃત અતિક્રમણ ગણાવવામાં…








