Rahul Gandhi to Modi: રાહુલ ગાંધીનો PM મોદીને ફરી ખુલ્લી ચર્ચાનો પડકાર, કહ્યું- ‘દેશદ્રોહી કોણ અને વિદેશી શક્તિઓના નિયંત્રણમાં કોણ?’
Rahul Gandhi to Modi: કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘દિમાગી નક્સલ’ નિવેદન પર ફરી એકવાર આકરા પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ વડાપ્રધાનને ખુલ્લી ચર્ચાનો…







