17 વર્ષે પણ છોકરીને પીરિયડ્સ ના આવ્યા, તપાસ કરાવતાં પરિવાર દંગ રહી ગયો!, ડોક્ટરે શું કહ્યું? | Menstruation
છોકરીઓ સામાન્ય રીતે 11 થી 13 વર્ષની ઉંમરે માસિક ધર્મ(Menstruation) શરૂ થાય છે. કેટલાક કિસ્સાઓમાં વહેલા તરુણાવસ્થાને કારણે 10 વર્ષની ઉંમરે માસિક ધર્મ શરૂ થઈ શકે છે. પરંતુ કલ્પના કરો…

















