મોટો ખુલાસો: પાકિસ્તાને ઈરાન સામે લડવા અમેરિકાને પોતાનું એરબેઝ આપી દીધુ! | Pakistan-Iran
  • June 21, 2025

Pakistan-Iran Relations: ઈઝરાયેલ- ઈરાન યુધ્ધ વચ્ચે જબરજસ્ત યુધ્ધ ચાલી રહ્યું છે.  તેવામાં પાકિસ્તાને ઈરાન સામે લડવા અમેરિકાને પોતાનું એરબેઝ અને બંદર આપવાનો સોદો કર્યો છે. આનાથી પાકિસ્તાનની રાષ્ટ્રીય સભામાં ભારે…

Continue reading
Donald Trump: ટ્રમ્પે કેમ પાછી પાની કરી? શું ટ્રમ્પ ઈરાનથી ડરી ગયા?, જુઓ શું કહ્યું?
  • June 20, 2025

Donald Trump: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચેઅમેરિકાની ભૂમિકા વિશે એક મોટો સંકેત મળ્યો છે. વ્હાઇટ હાઉસે ગુરુવારે કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી બે અઠવાડિયામાં નિર્ણય લેશે…

Continue reading
Donald Trump: હવે ટ્રમ્પને મોબાઈલ વેચવાના દિવસો આવી ગયા?
  • June 17, 2025

 Donald Trump sell mobile phones: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એપલ, ગુગલ, સેમસંગ જેવી મોટી કંપનીઓનું ટેન્શન વધારવાના છે. ટ્રમ્પે તાજેતરમાં જ એપલના સીઈઓ ટિમ કૂકને પોતાના ફોન ભારતને બદલે અમેરિકામાં બનાવવા…

Continue reading
‘આનાથી પણ ખતરનાક હુમલો થશે…’, ટ્રમ્પે ઈરાનને ધમકી કેમ આપી? | Donald Trump
  • June 13, 2025

Donald Trump: એક તરફ ઇઝરાયલે ઇરાન પર હુમલા શરૂ કરી દીધા છે, તો બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને સીધી ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું છે કે ઇરાને પરમાણુ…

Continue reading
Donald Trump: ટ્રમ્પને કોર્ટમાંથી મોટો ઝટકો! લોસ એન્જલસમાં નેશનલ ગાર્ડ્સની તૈનાતી રોકી
  • June 13, 2025

Donald Trump: અમેરિકાના લોસ એન્જલસમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના રમખાણો વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે. ફેડરલ કોર્ટે ગુરુવારે એક મહત્વપૂર્ણ નિર્ણય આપતા ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા નેશનલ ગાર્ડ્સની તૈનાતી…

Continue reading
La Curfew: ટ્રમ્પની ઇમિગ્રેશન કડક કાર્યવાહીનો લોસ એન્જલસમાં ઉગ્ર વિરોધ, કર્ફ્યુ લાગુ
  • June 12, 2025

La Curfew: ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા કડક ઇમિગ્રેશન નીતિઓ અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે ઝડપી દરોડા શરૂ કર્યા પછી લોસ એન્જલસમાં શરૂ થયેલા વિરોધ પ્રદર્શનો હવે સમગ્ર અમેરિકામાં ફેલાઈ ગયા છે. ન્યુ…

Continue reading
US: લોસ એન્જલસ સળગ્યું, ટ્રમ્પે કમાન્ડો તૈનાત કરતાં સ્થિતિ વધુ વણસી, જાણો આખો વિવાદ
  • June 10, 2025

US Violence: અમેરિકાનું લોસ એન્જલસ શહેર હાલ દિવસોમાં હિંસાની ઝપેટમાં આવી ગયું છે. પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો સામસામે આવી ગયા છે. પોલીસ વાહનોમાં આગ ચાપી દેવામાં આવી છે. આખા શહેરમાં…

Continue reading
કેટલાક દેશોને ગમશે નહીં, પરંતુ પાકિસ્તાન પાસે ખૂબ જ મજબૂત નેતૃત્વ છે : Donald Trump
  • June 8, 2025

Donald Trump: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વાર દાવો કર્યો હતો કે, મણે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધ અટકાવ્યું છે તેમજ જો તેમણે હસ્તક્ષેપ ન કર્યો હોત તો…

Continue reading
US: આ દેશના લોકોને અમેરિકા ઘૂસવા નહીં દે, લગાવ્યો પ્રતિબંધ, શું આમાં ભારત સામેલ?
  • June 5, 2025

US: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 12 દેશોના લોકોને અમેરિકામાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ દેશોના લોકો અમેરિકાની જઈ શકશે નહીં. અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકેના તેમના પહેલા કાર્યકાળ દરમિયાન પણ ટ્રમ્પે ઘણા…

Continue reading
ટ્રમ્પથી એલન મસ્કે મોં મચકોડ્યું, સંબંધોમાં કેમ પડી તિરાડ? | America
  • May 29, 2025

America: એલોન મસ્કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વરિષ્ઠ સલાહકાર તરીકેની તેમની ભૂમિકા છોડી દેવાની જાહેરાત કરી છે, અને ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE) સાથે ખાસ સરકારી કર્મચારી તરીકેનો તેમનો કાર્યકાળ…

Continue reading

You Missed

Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત
Ujjain Shahi Masjid Protest: ઉજ્જૈનની શાહી મસ્જિદ મુદ્દે ઘર્ષણ, રોડ પહોળો કરવાની કાર્યવાહી વચ્ચે પથ્થરમારો
Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ
AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ
Sagbara Farmers Protest:  સાગબારામાં ખેડૂતો અને વન વિભાગ ફરી સામસામે, ખેતી કરવા ગયેલા ખેડૂતોને રોકતાં ઘર્ષણ
Gujarat Congress SIR Protest: SIR વિવાદ વચ્ચે ગુજરાતભરમાં કોંગ્રેસનો વિરોધ, જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ