Iran War: ડોનાલ્ડ ટ્રમ્પનું અટ્ટહાસ્ય “મને ઈરાની જહાજો ડુબાડી દેવામાં મજા આવે છે!”અભિમાની ટ્રમ્પની આ હરકત જોઈ વિશ્વ ચોંકી ઉઠ્યું!
Iran War: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાના મદમાં હવે ભાન ભૂલી જાણે વિશ્વમાં તેના જેવો કોઈ તાકાતવર ન હોય તેવા અભિમાનમાં રાચી રહયા છે અને ઈરાની જહાજો ડુબાડવામાં મજા આવી…

















