Dushyant Gautam Sikkim Governor: અંકિતા ભંડારી હત્યાકાંડના વિરોધ વચ્ચે દુષ્યંત ગૌતમે સિક્કિમના રાજ્યપાલ તરીકે શપથ લીધા, કોંગ્રેસનું આંદોલન તેજ કરવાનો નિર્ણય
Dushyant Gautam Sikkim Governor: ભાજપના પૂર્વ રાષ્ટ્રીય મહાસચિવ દુષ્યંત કુમાર ગૌતમે સોમવાર, 19 ઑક્ટોબરે સિક્કિમના 19મા રાજ્યપાલ તરીકે શપથ લીધા. સિક્કિમ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ એ. મુહમ્મદ મુસ્તાકે તેમને હોદ્દા અને…







