Russia Earthquack: ભૂકંપની માછલીઓએ આપી હતી ચેતવણી, જાણો કેવી રીતે?
Russia Earthquack: રશિયાના કામચાટકામાં ગત રોજ 8.8 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જે 1952 પછીનો આ વિસ્તારમાં આવેલો સૌથી મોટો ભૂકંપ છે. આ ભૂકંપે રશિયા, જાપાન, હવાઈ, અલાસ્કા, કેલિફોર્નિયા…