ચૂંટણી પરિણામ બાદ ગુજરાતના અનેક ઠેકાણે મારામારી, જૂનાગઢમાં પથ્થરમારો
આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે. કોંગ્રેસને તો જળમૂળથી ફેંકી દીધી હોય તેવા હાલ થયા છે. રાજ્યમાં 68 નગરપાલિકામાં…










