Siang Anti Dam Protest: અરુણાચલની 11,000 મેગાવોટની સિયાંગ ડેમ યોજના સામે વિરોધ તેજ, 544 વૈજ્ઞાનિકો અને કાર્યકરોએ વ્યક્ત કરી ચિંતા
Siang Anti Dam Protest: અરુણાચલ પ્રદેશમાં પ્રસ્તાવિત 11,000 મેગાવોટની સિયાંગ અપર બહુહેતુક યોજના (SUMP) સામે સ્થાનિક લોકોનો વિરોધ વધી રહ્યો છે. આ વિરોધને સમર્થન આપતાં 544 વૈજ્ઞાનિકો, સંશોધકો, પર્યાવરણ અને સંરક્ષણ…







