Special Investigation Report: ગુજરાતમાં SIRની કામગીરીમાં ‘લોચા’; કુટુંબ રજિસ્ટર માન્ય દસ્તાવેજમાં ‘ટપ્પો’ પડતો નથી!
Special Investigation Report:ચૂંટણી પંચ દ્વારા હાલ ચાલી રહેલા મતદાર યાદી સુધારણા અભિયાન (SIR) દરમિયાન અમુક નવી માર્ગદર્શિકાઓને લઈ નાગરિકો મુંઝવણમાં મુકાયા છે,જેમાં સૌથી મોટો સવાલ એ ઉભો થયો છે કે…






