સાચું બોલવાની સજા । Corona ની સાચી માહિતી જાહેર કરનાર ચાઇનિઝ પત્રકાર ફરી જેલમાં
ઝાંગ ઝાને વુહાનમાં ડોક્યુમેન્ટરી બનાવીને ચીન સરકારની પોલ ખોલવાનો ગુનો કર્યો હતો. વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2025 અનુસાર ચીન 180 દેશો પૈકી 178માં સ્થાને આવે છે. World News । જુઠ…









