Assam Flood: અસમમાં 60 વર્ષનું સૌથી ભયાનક પૂર! 12 લાખ લોકો પ્રભાવિત, ભારે તબાહી, જવાબદાર કોણ ?
Assam Flood: અસમમાં આ વર્ષે આવેલા પૂરે છેલ્લા છ દાયકાનું સૌથી ગંભીર સંકટ ઉભું કર્યું હોવાનું રાજ્ય સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું છે. સામાન્ય રીતે ઉપર અસમનો વિસ્તાર ઊંચાઈને કારણે મોટા પૂરની…







