Punjab: પૂરના પાણીમાં 400 વિદ્યાર્થીઓ અને 40 શિક્ષકો ફસાયા, જુઓ સ્થિતિ
Punjab heavy rain: પંજાબમાં ભારે વરસાદે કહેર મચાવ્યો છે. ગુરદાસપુરના દોરંગલા શહેરમાં સ્થિત જવાહર નવોદય વિદ્યાલયના 400 વિદ્યાર્થીઓ પૂરના પાણીમાં ફસાયા છે. રાવી નદીનું પાણી કિનારાને ઓળંગીને લગભગ 9 કિલોમીટર…