Gambhira Bridge collapse: ભાજપના ભ્રષ્ટાચારે વડોદરા અને આણંદ વચ્ચેની સીધી રસ્તા કડી તોડી!, 14 નો જીવ લીધો
Gambhira Bridge collapse: ગુજરાતના વડોદરા જિલ્લામાં મહીસાગર નદી પર આવેલો 40 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ 9 જુલાઈ, 2025ના રોજ ધરાશાયી થઈ ગયો, જેના કારણે 14 લોકોના મોત નીપજ્યા અને અનેક…