Sonia Gandhi Memoir: સોનિયા ગાંધીનાં સંસ્મરણ ‘બિલૉન્ગિંગ’માં મોટા ખુલાસાની ચર્ચા, રાજીવ ગાંધી વડાપ્રધાન બને તે નહોતાં ઇચ્છતાં
Sonia Gandhi Memoir: કોંગ્રેસ સંસદીય પક્ષનાં અધ્યક્ષ સોનિયા ગાંધીનાં આવનારાં સંસ્મરણ ‘બિલૉન્ગિંગ: અ જર્ની ઑફ લવ’ને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. સોનિયા ગાંધીએ જણાવ્યું છે કે દાયકાઓ સુધી…







