Girish Mahajan Controversy: શહીદ કે ઉગ્રવાદી? ભાજપના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન, પંજાબના રાજકારણમાં ગરમાવો!
Girish Mahajan Controversy: મહારાષ્ટ્રના ભાજપના વરિષ્ઠ મંત્રી ગિરીશ મહાજને તાજેતરમાં અમૃતસર નજીક દમદમી ટકસાલ દ્વારા આયોજિત ઓપરેશન બ્લુ સ્ટારની બરસીમાં આપેલા નિવેદને રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર જગાવી છે. ઓપરેશન બ્લુ સ્ટારમાં…







