Gujarat Kesar Mango Japan Ban: કેસર કેરીમાં જીવાતોના કારણે જાપાને પ્રતિબંધ મૂક્યો, શું છે કારણો, ગુજરાતમાં કેસ કેરીની ખેતી અને બજાર કેવા છે
દિલીપ પટેલ Gujarat Kesar Mango Japan Ban: ગુજરાતની જીઆઈ ટેગ ધરાવતી કેસર કેરીની આયાત પર જાપાને ફરી એક વખત પ્રતિબંધ મૂકી દીધો છે. જાપાન જે કેરી ખાવા તૈયાર નથી તે…








