Vadodara: લો બોલો ! ઓછી પાણીપુરી મળતા મહિલાએ કર્યું એવું કે, અંતે પોલીસ બોલાવવી પડી
Vadodara: અત્યાર સુધીમાં તમે, રોડ રસ્તાઓ અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ માટે મહિલાઓને ધરણાં કરતા જોઈ હશે પરંતું તમે ક્યારેય પાણીપુરી માટે કોઈને ધરણા કરતા જોયા છે ? આ ચોંકાવનારી…






