Operation Sindoor: પંજાબના ગુરદાસપુરમાં રોજ 8 કલાક અંધકાર છવાશે, જાણો સૌથી મોટું કારણ?
Operation Sindoor: ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. ભારતની આ કાર્યવાહીથી પાડોશી દેશ પાકિસ્તાન હચમચી ગયો છે. ગત રાત્રે પણ સામસામે ગોળીબાર…








