Harshsanghavi: સુરતમાં દારૂના અડ્ડાનો ડ્રોન નજારો,શુ કહો છો Mr Deputy Chief Minister સંઘવી ?
Harshsanghavi: ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના અડ્ડા ધમધમી રહ્યા છે અને આ અંગે ભારે હોબાળો મચતા આખરે નાયબ મુખ્યમંત્રીએ જાહેર મંચ પરથી દારૂ-ડ્રગ્સની ફરિયાદ મળે તો 24 કલાકમાં દરોડા પડાવવાનું એલાન…








