Himmatnagar: ગામમાં ઝાડ ઉપર આવીને બેસી ગયું દિપડાનું બચ્ચું, વન વિભાગે રેસ્ક્યુ કરી જંગલમાં છોડી મુક્યું
Himmatnagar: હિંમતનગર તાલુકાના મૂંછનીપાળ નજીકના સીમાડામાં ઝાડ ઉપર દિપડાનું બચ્ચું જોવા મળતાં સીમાડામાં હોહા મચી હતી. જો કે, બચ્ચાંને સહી સલામત રીતે પકડી જંગલમાં છોડી મૂકાયું હતું. મૂંછનીપાળ ગામ પાસે…