India-Australia ODI series: ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટને કરી ભવિષ્યવાણી ‘ભારત નહીં, ઓસ્ટ્રેલિયા જીતશે!
India-Australia ODI series: ભારત-ઓસ્ટ્રેલિયા વનડે શ્રેણી ખૂબ જ રોમાંચક રહેશે,પરંતુ શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ ઓસ્ટ્રેલિયા 2-1થી જીતશે તેવો એરોન ફિન્ચનો દાવો છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન એરોન ફિન્ચે આગાહી કરી છે…








