India-Bangladesh Border Smart Fencing: ભારત-બાંગ્લાદેશ સીમા પર સ્માર્ટ ફેન્સિંગની જમીની હકીકત
India-Bangladesh Border Smart Fencing: મુર્શિદાબાદના જલાંગી ગામના ૪૪ ફૂટ પહોળા રસ્તા પરથી પસાર થતી વખતે, જૂન મહિનાની ઉકળાટભરી બપોરે એક સફેદ-કાળા વાળવાળા વૃદ્ધે ગમછા વડે પોતાનો ચહેરો ઢાંકી દીધો. બાંગ્લાદેશની…






