India Pakistan SCO Meeting: ઓપરેશન સિંદૂર પછી ભારતે પાકિસ્તાની મંત્રીને આપ્યું આમંત્રણ, SCO બેઠકથી સંબંધોમાં સુધારાના સંકેત?
India Pakistan SCO Meeting: પહલગામ આતંકી હુમલા અને ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવની વચ્ચે ભારતે પાકિસ્તાનના રાષ્ટ્રીય વારસો અને સંસ્કૃતિ મંત્રી ઔરંગઝેબ ખાન ખીચીને નવી દિલ્હીમાં…







