Jamnagar: અંબાણીના ગઢ જામનગરમાં અદાણી ગ્રૂપનો પગપેસારો, લીધી જમીન, શું થશે અસર!
Adani Group in Jamnagar: અંબાણીના ગઢ ગણાતાં ગુજરાતના જામનગરમાં અદાણી ગ્રૂપે પ્રવેશ કર્યો છે, જેનો હેતુ શહેરના વિકાસ માટે જામસાહેબ શત્રુશલ્યસિંહજીની સ્થાવર મિલકતોને ડેવલપ કરવાનો છે. જામસાહેબે જાહેર કર્યું છે…