Nitish Kumar Sonia Gandhi Book: સોનિયા ગાંધીના પુસ્તકમાં નીતીશ કુમારના INDIA ગઠબંધન છોડવાનો ઉલ્લેખ, ‘નબળું બહાનું આપીને બેઠકમાંથી નીકળી ગયા હતા’
Nitish Kumar Sonia Gandhi Book: કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના નવા પુસ્તક ‘Belonging: A Journey of Love’માં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારનો માત્ર એક જ વાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે,…







