Kheda: માતરના ભલાડામાંથી ગુમ થયેલા યુવકનો મૃતદેહ કૂવામાંથી મળ્યો
Kheda: ખેડા જીલ્લાના માતર તાલુકામાં આવેલા ભલાડા ગામામાંથી 19 વર્ષિય યુવકનો મૃતદેહ ગઈકાલે કૂવામાંથી મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. યુવકનો મૃતદેહ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ મામલે પિતાએ લીંબાસી પોલીસ…