China funerals: ચીનના ગ્રામ વિસ્તારોમાં આજે પણ પ્રચલિત છે જીવતાં અંતિમ યાત્રા
China funerals: આપણે ત્યાં જૂના જમાનામાં એક રીવાજ પ્રચલિત હતો, જીવતાં જગતિયું. એટલે કે કોઈ માણસ પોતે જીવતો હોય ત્યારે જ પોતાની ઉપસ્થિતિમાં જ મરણોપરાંત ક્રિયાઓ કરાવે. એટલે કે બારમા-તેરમાની…






