Bhavanagar: પ્રેમલગ્નની જીદ કરતાં માતા-પુત્રએ દીકરીનો લાવી દીધો અંત, ઇન્સ્ટાગ્રામમાં યુવક સાથે વાત કરતા પકડી હતી
Bhavanagar Crime: ભાવનગર નજીક આવેલા ભીકડા ગામમાં પ્રેમ સંબંધના વિરોધમાં માતા અને પુત્રએ મળીને ઘરમાં જ દીકરીની હત્યા કરી નાખી હતી. બાદમાં પુરાવાનો નાશ કરવા લાશને ખાલી ચેકડેમમાં ફેકી દીધી…













