Meerut: વધુ એક પત્નીએ પ્રેમી સાથે મળી પતિને પતાવી દીધો, 1 હજારમાં સાપ ખરીદ્યો, મુસ્કાનથી ખતરનાક રવિતા નીકળી!
રવિતાએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિની હત્યા કરી અમિતને માર્યા પછી, તેને સાપે કરડ્યો. પોલીસે હત્યાના બંને આરોપીઓની ધરપકડ કરી પોસ્ટમોર્ટમમાં શું બહાર આવ્યું? Meerut: ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં…