Deepali Tiwari Mohanlal Controversy: ‘પદ અપાવવાના બદલામાં હમબિસ્તરની માંગ કરી’, દીપાલી તિવારીના આરોપોથી ઉત્તર પ્રદેશ ભાજપમાં મચ્યો વિવાદ
Deepali Tiwari Mohanlal Controversy: ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની અંદર આંતરિક વિવાદે એક ગંભીર અને શરમજનક વળાંક લીધો છે. ભાજપના પૂર્વ જિલ્લા મંત્રી દીપાલી તિવારીએ પોતાની જ પાર્ટીના…







