Caste Census 2027: જનગણના 2027માં જાતિ ગણતરીને લઈને ORGI અને સામાજિક ન્યાય મંત્રાલય વચ્ચે મતભેદ, OBC યાદીના ઉપયોગ પર ઉઠ્યા સવાલ
Caste Census 2027: જનગણના 2027 દરમિયાન જાતિ ગણતરી માટે હાલની જાતિ સંબંધિત યાદીઓનો ઉપયોગ કરવાના મુદ્દે ભારતના રજિસ્ટ્રાર જનરલની કચેરી (ORGI) અને સામાજિક ન્યાય તથા સશક્તિકરણ મંત્રાલય વચ્ચે મતભેદ થયાનો…







