કેનેડામાં નહીં બિહારમાં અંગ્રેજી બોલતા મોદીને શાહનો ટોણો?, ‘અંગ્રેજી બોલનારાઓને ટૂંક સમયમાં શરમ આવશે’ | Amit Shah
મહેશ ઓડ ભારતીય ભાષાઓના મહત્વ પર ભાર મૂકતા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે( Amit Shah) ગુરુવારે કહ્યું કે ભારતનો ભાષાકીય વારસો પાછો મેળવવાનો અને તેની સ્વદેશી ભાષાઓમાં ગર્વથી વિશ્વનું નેતૃત્વ કરવાનો…