Morbi Kisan Aakrosh Mahasabha: મોરબીમાં 22મીએ કોંગ્રેસની કિસાન આક્રોશ મહાસભા, વીજપોલથી લઈને દુષ્કાળ સુધીના મુદ્દે સરકારને ઘેરવાની તૈયારી
Morbi Kisan Aakrosh Mahasabha: મોરબીમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને કોંગ્રેસ દ્વારા 22મી તારીખે કિસાન આક્રોશ મહાસભાનું આયોજન કરવામાં આવશે. રાજકોટમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં કોંગ્રેસના નેતાઓએ આ જાહેરાત કરી હતી. મહાસભામાં…







