Navi Mumbai: 7 વર્ષની બાળકીની સામે પિતાએ પત્નીને જીવતી સળગાવી દીધી, આખરે કેવી રીતે ફૂટ્યો ભાંડો?
Navi Mumbai: નવી મુંબઈના એક વ્યક્તિએ આડા સબંધની શંકામાં તેની 32 વર્ષીય પત્નીને સળગાવી દીધી અને તેને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો. પોલીસે ગુરુવારે જણાવ્યું હતું કે, દંપતીની 7 વર્ષની પુત્રીએ…