India- Pakistan: સિંધુ નદી અને એનાં પાણી ભારતીયોની પૈતૃક સંપત્તિ નથી : જનરલ મુનીર
ડૉ. જયનારાયણ વ્યાસ India- Pakistan: કેટલાક સમય પહેલાં અમેરિકામાં ટેમ્પા ખાતેની યોજાયેલ એક પ્રસંગમાં પાકિસ્તાન સૈન્યના વડા જનરલ મુનિરે જે ઉચ્ચારણો કર્યા હતા તે ભારત સરકાર તેમજ ભારતના હિતમાં જેને…








