Neha Bora Delhi High Court: ‘સત્તા પરિવર્તનની માગ ખોટી નથી’, નેહા બોરાની અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં ઉગ્ર દલીલો
Neha Bora Delhi High Court: દિલ્હી હાઈકોર્ટમાં ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન (AISA)નાં રાષ્ટ્રીય અધ્યક્ષ નેહા બોરાની અરજી પર સુનાવણી દરમિયાન લોકશાહીમાં સત્તા પરિવર્તન અને વિરોધ-પ્રદર્શનના અધિકાર અંગે ચર્ચા થઈ હતી.…







