Nirma University Controversy: વૉશિંગ પાઉડર નિરમા, જ્યારે યુનિવર્સિટી ખોલે ત્યારે પ્રોફેસર પણ એવા જ રાખે, જે સ્ટુડન્ટની ધુલાઈ કરી નાખે!
Nirma University Controversy: અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં એક કાર્યક્રમ દરમિયાન પ્રોફેસર અને વિદ્યાર્થી વચ્ચે થયેલા કથિત વિવાદનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો છે. સામે આવેલા વાર્તાલાપ મુજબ, કાર્યક્રમમાં એક પ્રોફેસર સ્ટેન્ડ-અપ…







