બિહારમાં હવે ‘કૌન બનેલા મુખ્યમંત્રી?’ મામલે ઉત્સુકતા! ભાજપમાં ‘અવઢવ’ની સ્થિતિ!
BIHAR ELECTION | બિહારમાં અત્યાર સુધીના આવેલા પરિણામોમાં ફરી એકવાર નીતિશ કુમાર છવાઈ ગયા છે. બિહારમાં નીતિશ કુમાર નવ વખત મુખ્યમંત્રી રહ્યા છે. ચૂંટણી દરમિયાન ભાજપે એવો માહોલ બનાવ્યો કે…










