Operation Sindoor: ટ્રમ્પે કહ્યું’મોદીએ મને ફોન કરીને કહ્યું હતું કે,”કામ થઈ ગયું છે!” ટ્રમ્પે 60ની વખત આ દાવો કરતા વર્લ્ડમાં ચર્ચા!
Operation Sindoor: ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલેલા વોર મામલે યુદ્ધવિરામ માટે ટ્રમ્પે કડક વલણ અપનાવતા ભારતના વડાપ્રધાન મોદીનો પોતાની ઉપર ફોન આવ્યો હતો કે “અમારું કામ થઇ ગયું છે!”ત્યારે ટ્રમ્પે કહ્યું…















