UP: સગીરાએ હિન્દુ દેવી-દેવતાઓ અંગે અયોગ્ય ટીપ્પણી કરતાં માતાપિતા સામે કાર્યવાહી
UP: ઉત્તર પ્રદેશના ઇટાવામાં એક સગીર મુસ્લિમ છોકરીએ સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો અપલોડ કર્યો હતો. વીડિયોમાં તેણે ભગવાન રામ સહિત હિન્દુ દેવતાઓ વિશે ખૂબ જ વાંધાજનક અને વિવાદાસ્પદ ટિપ્પણીઓ…















