Pahalgam Terror Attack: પંજાબમાં મુસ્લીમોએ લગાવ્યા પાકિસ્તાન મુર્દાબાદના નારા, આતંકીનું પૂતળું બાળ્યું
Pahalgam Terror Attack: ગઈકાલે મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં બુધવારે પંજાબના લુધિયાણામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અહીં મુસ્લિમ સમુદાયના લોકોએ આતંકવાદી ઘટનાની નિંદા કરી અને…