‘બસ ચોરી કરવાનું બંધ કરો વડાપ્રધાન’, એક સભામાં 1 હજાર બસ રોકતાં લોકોને મુશ્કેલી | Modi | Gujarat
-દિલીપ પટેલ Gujarat: વડાપ્રધાન ભાવનગર જવાહર ચોકમાં સભા કરવા આવી રહ્યા છે. રૂ. 1 લાખ 34 હજાર કરોડ રૂપિયાની યોજનાઓ જાહેર કરવાના છે. મોદીની સભામાં લોકો આવતા નથી. તેથી તેમને…

















