Murder: આણંદ જીલ્લામાં તબેલામાં રહેતાં યુવકની દંપતિએ કરી હત્યા!, પ્રેમસંબંધ રાખવા દબાણ કરતો હોવાનો આરોપ
Murder in Anand: આણંદ જીલ્લામાં એક દંપતિએ તબેલામાં કામ કરતાં યુવકને મોતને ઘાટ ઉતારી દીધો છે. દંપતિએ મળતિયાઓને સાથ લઈ હત્યાને અંજામ આપ્યો છે. મહિલાનો આરોપ છે યુવક ખોટી રીતે…