Ahmedabad Auto Rickshaw Driver Strike: રિક્ષા ચાલકોની શું છે માંગણી, કેમ પોલીસ પર કર્યા આક્ષેપ?
Ahmedabad Auto Rickshaw Driver Strike:અમદાવાદમાં ઓટો રિક્ષા ચાલકોની હડતાળને કારણે શહેરમાં નોંધપાત્ર અસર જોવા મળી છે, જેનું મુખ્ય કારણ પોલીસની કથિત એકતરફી કાર્યવાહી અને હેરાનગતિ સામેનો વિરોધ છે. રિક્ષા ચાલકોના…