Menstruation Checkup: ગુરુઓની ગંદી કરતૂત, શાળામાં માસિક ધર્મ તપાસવા છોકરીઓના કપડાં કાઢ્યા, પ્રિન્સિપાલ અને 4 શિક્ષકોની ધરપકડ
Maharashtra School Girls Menstruation Checkup: મહારાષ્ટ્રના થાણેમાંથી શિક્ષણ જગતને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો છે. જ્યા ગુરુ શિષ્યને સાચી દિશા બતાવવાનું કામ કરે છે. જોકે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે શાળામાં…










