Gujarat માં ઠેર-ઠેર આતંકવાદનો વિરોધ, આતંકીઓના પૂતળા બાળી પ્રદર્શન
Gujarat terrorismprotest: પહેલગામમાં આતંકીઓએ 30 લોકોની હત્યા કરતાં દેશભરમાં રોષ છે. ઠેર-ઠેર આતંકવાદ વિરુધ્ધ સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે. લોકો સરકાર સામે આક્રોશ ઠાલવી રહ્યા છે. કારણે કે સરકારે નાગરિકોની સુરક્ષામા…