Bihar Electon: નરેન્દ્ર મોદીની રેલી માટે ભીડ ભેગી કરવા રુ. 500 અને મીઠાઈના ડબ્બા આપ્યાના આરોપ
Controversy over Narendra Modi’s rally in Bihar: બિહારની ચૂંટણી જીતવા ભાજપ ધપપછાડા કરી રહ્યું છે. લોકોને વચનોની લાણી કરી લલચાવી રહ્યું છે. પોતાની રેલીમાં ભીડ એકઠી કરવા રુપિયા આપવામાં આવી…