અંડર-19 રમવા માટે 15 લાખ જોઈએ । રોહિત શર્મા, સહેવાગ, શિખર ધવન, ઇશાંત શર્મા અને ચહલના કોચનો ઘટસ્ફોટ
Corruption in cricket । આજે ભારત – પાકિસ્તાનની ટીમ એશિયા કપની ફાઈનલ રમશે. ક્રિકેટ રસિયાઓ ઉછળી ઉછળીને ચીચીયારીઓ પાડીને હાર – જીતની ચર્ચાઓ કરી રહ્યાં છે. પણ, ક્રિકેટના મૂળમાં ભ્રષ્ટાચાર…
















